નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં લગભગ એક મહિનાથી ધરણા પર બેઠેલી મહિલાઓને લઈને ભાજપ (BJP) ના નેતા અમિત માલવીયએ ટ્વીટ કરી છે. જેમાં એક યુવક કહી રહ્યો છે કે આ ધરણામાં બેસવા માટે મહિલાઓની શિફ્ટ લાગી છે અને તેના માટે તેમને 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા મળી રહ્યાં છે. ભાજપના નેતાએ આ ટ્વીટમાં લખ્યું કે શાહીન બાગ વિરોધનો પર્દાફાશ...તેની આગળ તેમણે લખ્યું કે બધુ પૈસા માટે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...